ભારત ના પદાધિકારીઓ 2023 વિશેની તમામ માહિતી

By Gujarati Masterji

Published On:

Follow Us
WhatsApp Group Join Now

ભારતના વર્તમાન પદાધિકારીઓ | ભારતના પદાધિકારીઓ | પદાધિકારીઓ 2023 | ભારતનાં મુખ્ય હોદ્દાઓ અને તેમના હોદ્દે દાર | ભારતના 15માં રાષ્ટ્રપતિ 

ભારત ના પદાધિકારીઓ 2022 વિશેની તમામ માહિતી

તો મિત્રો, તમે જાણો છો કે અત્યારે ભારત દેશને કોણ કોણ ચલાવી રહ્યું છે, તો જવાબ છે વિવિધ ભારતના વર્તમાન પદાધિકારીઓ. ભારત જેવા મોટા દેશમાં, વિવિધ કાર્યો પૂરા પાડવા માટે જુદા જુદા વિભાગો પાડવા માં આવે છે. જેમાં વિવિઘ શ્રેષ્ઠ કાર્ય કરતા દ્વારા નિક્ષિત પદ ચલાવવામાં આવે છે. જેમાંથી ઘણા બધા પદો આપણાં દ્રારા યોગ્ય વ્યક્તિ મેળવે છે. તેમાંથી ઘણા એવા પદો છે કે જે પ્રાપ્ત કરવાં લોકોની વર્ષો ની મહેનત લાગી જાય છે છતાં અમુક લોકો મેળવી સકતા નથી. માટેજ ભારતનાં આ પદો ખુબજ મહત્વપૂર્ણ છે જેના વિશેની તમામ માહિતી નીચે આપવામાં આવી છે.

ભારતના વર્તમાન પદાધિકારીઓ 2023


1). ભારતના રાષ્ટ્રપતિ : Draupadi Murmu

: દ્રૌપદી મુર્મુ 

2). ભારતના પ્રધાનમંત્રી : Narendra Modi

: નરેંદ્ર મોદી

3). ભારતના ઉપરાષ્ટ્રપતિ : M. Venkaiah Naidu : એમ વૈંકીયા નાયડુ

4). લોકસભા અધ્યક્ષ : o m birla

: ઓમ બિરલા


5). લોકસભાના મહાસચિવ : Utpal Kumar Singh

: ઉત્પાલ કુમાર સિંહ 


6). SBIના અધ્યક્ષ : Dinesh Kumar Khara

 : દિનેશ કુમાર ખારા

7). રાજયસભાના વિપક્ષના નેતા : Mallikarjun Kharge : મલ્લિકા અર્જુન ખડગે 

8). NDDB (રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ)ના અધ્યક્ષ : Varsha Joshi : વર્ષા જોશી 

9). એટર્ની જનરલ : K K Venugopal

 : કે કે વેણુગોપાલ (15માં) 

10). ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર : Rajiv Kumar : રાજીવ કુમાર (25માં) 

11). નીતિ આયોગના ઉપાધ્યક્ષ : Suman K Berry : 

સુમન કે બેરી 

12). નીતિ આયોગ ના CEO : Parameswaran Iyer : પરમેશ્વરન અય્યર  

13). UPSC ના અધ્યક્ષ : Dr Manoj Soni 

: ડો મનોજ સોની  


14). CBIના મહાનિર્દેશક : Subodh Kumar Jaiswal : સુબોધ કુમાર જશવાલ 

15). SEBI ના અધ્યક્ષ : Madhavi Puri Buch : માધવી પૂરી બુચ (SEBIની પ્રથમ મહિલા અધ્યક્ષ)

16). નૌ સેના પ્રમુખ (Navy Chief) : R. Hari Kumar : આર હરી કુમાર

17). વાયુ સેના પ્રમુખ : vivek ram chaudhari : વિવેક રામ ચૌધરી

18). ભારતીય વાયુ સેનાના ઉપપ્રમુખ : Sandeep Singh : સંદીપ સિંહ

19). BSFના મહાનિર્દેશક : Pankaj Kumar Singh : પંકજ કુમાર સિંહ

20). CRPFના મહાનિર્દેશક : Kuldeep Singh : કુલદીપ સિંહ

21). RBI ના ગવર્નર : Shaktikanta Das : શક્તિકાન્ત દાસ

22). DRDOના અધ્યક્ષ : G. Satheesh Reddy : જી સતિશ રેડ્ડી

23). ISRO ના અધ્યક્ષ : S. Somanath : એસ સોમનાથ

24). રાજયસભાના ઉપસભાપતિ : harivansh narayan singh : હરિવંશ નારાયણ સિંહ

25). BCCIના અધ્યક્ષ : Sourav Ganguly :  સૌરભ ગાંગુલી

26). સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ : N. V. Ramana : એન. વી રમણા (48માં)


27). પ્રધાનમંત્રી મોદીના સલાહકાર : amit khare : અમિત ખરે

28). થળ સેના પ્રમુખ (Army Chief) : Manoj Pande :  મનોજ પાંડે

29). થળ સેનાના ઉપાધ્યક્ષ (Vice Chief of Indian Army

Staff) : B S Raju : B. S રાજુ 

30). નીતિ આયોગના અધ્યક્ષ : Narendra Modi : નરેંદ્ર મોદી

31). ભારતના વિદેશ સચિવ : Vinay Mohan Kawatra : વિયન મોહન કાવત્રા

32). ભારતના કૃષિ સચિવ : Manoj Ahuja : મનોજ આહુજા

33). ભારતના રક્ષા સચિવ : Ajay Kumar : અજય કુમાર

34). NBARD ના અધ્યક્ષ : Govinda Rajul Chintala : ગોવિંદા રાજુલૢ ચિંતાલા

35). નાણાપંચના અધ્યક્ષ : Nand Kishor Singh : નંદ કિશોર સિંહ (15માં)

36). IB (Intelligence Bureau) ના અધ્યક્ષ : Tapan Kumar Deka : તપન કુમાર ડેકા

37).  RAW (Research and Analysis Wing) ના અધ્યક્ષ : Samant Goel : સામંત ગોયલ 

38). CBSC ના અધ્યક્ષ : Vineet Joshi : વિનીત જોશી

39). SSC ના અધ્યક્ષ : S. Kishor : એસ કિશોર

40). UGCના અધ્યક્ષ : M. Jagdish Kumar : એમ જગદીશ કુમાર

41). NCERT ના નિર્દેશક : Dinesh Prasad Saklani : દિનેશ પ્રસાદ સકલાની

42). ભારતીય તટ રક્ષક દળ (Indian coast Guard)ના મહાનિર્દેશક : Virender Singh Pathania : વિરેન્દ્ર સિંહ પઠાનિયા

43). ભારતના CGA (Controller General of Accounts) : Saloni Singh : સોનાલી સિંહ

44). TRAI ના અધ્યક્ષ : Dr D.P Vaghela : ડો પી ડી વાઘેલા

45). PTI (Press Trust of India) ના અધ્યક્ષ : Aveek Sarkar : અવિક સરકાર

46). NSG (રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ) ના મહાનિર્દેશક : M 4 Ganapathi : એમ ૪ ગનપથી

47). FICCIના અધ્યક્ષ : Sanjeev Mehta : સંજીવ મહેતા

48). રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO : V K Tripathi : વી કે ત્રિપાઠી

49). ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર : Ajay Kumar Sud : અજય કુમાર સુદ 

50). રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ : Iqbal Singh : ઈકબાલ સિંહ

51). PCI (Press Council of India) ના અધ્યક્ષ : Ranjana Prakash Desai : રંજના પ્રકાશ દેસાઇ

52). FRI (Forest Research Institute) ના નિર્દેશક : Renu : રેણુ

53). રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના અધ્યક્ષ : Arun : અરુણ

54). ASCI (Advertising standards Council of India) ના

CEO : Manisha Kapoor : મનીષા કપૂર

55). NHAI (National Highways Authority of India ના

અધ્યક્ષ : Alka Upadhyay : અલ્કા ઉપાધ્યાય

56). ભારતીય હજ સમિતિના અધ્યક્ષ : Abdulla Cooty : અબ્દુલ્લા કૂટ્ટી

57). NCSC (National commission of scheduled castes) ના અધ્યક્ષ : Vijay Sampla : વિજય સાંપલા

58). ભારત તીબ્બત સીમા પોલીસ બળ (ITBP) ના મહાનિર્દેશક : Ajay Arora : સંજય અરોરા

59). વિક્રમ સારાભાઇ અંતરિક્ષ કેન્દ્ર (VSSC)ના નિર્દેશક : Dr. Unnikrishnan Nair :  ડો, ઉન્નીકૃષ્ણન નાયર

60). Air India ના અધ્યક્ષ : Natarajan Chandrasekaran : નટરાજન ચંદ્રશેખરન

61). રાષ્ટ્રીય અપરાધ બ્યૂરો (NCRB) ના નિર્દેશક : Vivek Gogiya : વિવેક ગોગિયા

62). ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશન (IMF) ના અધ્યક્ષ : Harshwanti : હર્ષવંતી

બિષ્ટ (પ્રથમ મહિલા અધ્યક્ષ)

63). NCB ના મહાનિર્દેશક : Satya Narayan Pradhan : સત્ય નારાયણ પ્રધાન

64). NDRF ના મહાનિર્દેશક : Atul Karawal : અતુલ કરવાલ

65). NCC ના મહાનિર્દેશક : Gurbirpal Singh : ગુરબીરપાલ સિંહ

66). ભારતીય ક્રિકેટ ટિમના મુખ્ય કોચ : Rahul Dravid : રાહુલ દ્રવિડ

67). ભારતીય મહિલા ક્રિકેટ ટિમના મુખ્ય કોચ : Ramesh Powar : રમેશ પોવાર

68). હોકી ઈન્ડિયાના અધ્યક્ષ : Gyanendra Ningombam : જ્ઞાનેન્દ્રો નિંગાઁબામ

69). RPFS (રેલવે સુરક્ષા બલ સેવા) ના મહાનિર્દેશક : Sanjay Chandra : સંજય ચદ્ર


70). પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના CEO : Ritesh Chauhan : રિતેશ ચૌહાણ

71). મનરેગાના લોકપાલ : NJ Oza : એન જે ઓઝા

72). National Investigation Agency (NIA) ના નવા

મહાનિર્દેશક : Dinkar Gupta : દિનકર ગુપ્તા

73). BSE (Bombay Stock Exchange) ના અધ્યક્ષ : SS Mundra : એસ એસ મુંદ્રા

74). CBDT (Central Board of Direct Taxes) ના અધ્યક્ષ : Nitin Gupta : નિતિન ગુપ્તા

75). FATF (Financial Action Task Force) ના અધ્યક્ષ : T Raja Kumar : ટી. રાજા કુમાર

76). ભારતના નાયબ ચૂંટણી કમિશ્નર (Deputy Election

Commissioner) : R K Gupta : આર કે ગુપ્તા

77). ખાદી ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ : Manoj Kumar : મનોજ કુમાર

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment