GRD ભરતી વડોદરા ભરતી 2022: પોલીસ અધિક્ષક વડોદરા (ગ્રામ્ય) ની કચેરીએ ગ્રામ રક્ષક દળ (GRD) ની 200 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રકાશિત કરી છે. આ ભરતીમાં પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારો ભાગ લઈ શકશે.
ઓછા ભણેલા અને ગુજરાત ગ્રામ રક્ષક દળમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે આ નોકરી એક સુવર્ણ તક છે. ગ્રામ રક્ષક દળ ભરતી વડોદરામાં ઉમેદવારોને ઓફલાઇન ફોર્મ મેળવીને અરજી કરવાની રહેશે.
વડોદરા GRD ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | વડોદરા GRD ભરતી 2022 |
પોસ્ટ નામ | ગ્રામ રક્ષક દળ ભરતી 2022 |
કુલ જગ્યા | 200 |
સંસ્થા | પોલીસ અધિક્ષક કચેરી વડોદરા ગ્રામ્ય, વડોદરા |
સત્તાવાર વેબ સાઈટ | www.spvadodara.gujarat.gov.in/ |
અરજી પ્રકાર | રૂબરૂ જમા કરવાની રહેશે |
GRD ભરતી 2022
- 3 પાસ કે તેથી વધુ અભ્યાસનું પ્રમાણપત્ર.
- વય મર્યાદા 20 થી 50 (શાળા છોડવાનું પ્રમાણપત્ર)
- પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોના રહેવાસીઓ (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ વગેરે)
- પુરુષો: 50 કિગ્રા.
- મહિલા: 40 કિગ્રા.
- પુરુષ: 162 સે.મી.
- સ્ત્રી: 150 સે.મી.
- પુરુષો: 800 મીટર – 4 મિનિટ
- મહિલા: 800 મીટર – 5 મિનિટ અને 30 સેકન્ડ
વડોદરા GRD ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
વડોદરા GRD ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
મહત્વપૂર્ણ લિંક:
વડોદરા GRD સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |