પ્રધાનમંત્રી યશશ્વી યોજના, ધોરણ 9 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ જાહેર
પ્રધાનમંત્રી યશશ્વી યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સ્કોલરશીપ યોજના એ સામાજિક વિજ્ઞાન અને અધિકારી વિભાગ દ્વારા ઇન્ડિયા એસએસસી પ્રવેશ પરીક્ષા હેઠળ અરજી જાહેર કરવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો આ પરીક્ષા ને પાસ કરે છે તે ઉમેદવાર અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ વિમુક્ત વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓના વિદ્યાર્થીઓને રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી યશશ્વી યોજનાનો ઉદ્દેશ
પ્રધાનમંત્રી યશશ્વી યોજના 2022
યોજનાનું નામ | પ્રધાનમંત્રી યશશ્વી યોજના |
યોજના શરૂ કરનાર સંસ્થા | નેશનલ ટેસ્ટ એજન્સી (NTA) |
પરીક્ષાનું નામ | યશસ્વી એન્ટરન્સ ટેસ્ટ (YET) |
એપ્લિકેશન નો પ્રકાર | ઓનલાઈન |
ફોર્મની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2022 |
પરીક્ષા તારીખ | 11 સપ્ટેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | yet.nta.ac.in |
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિનું સહાય ધોરણ
- આ યોજના અંતર્ગત ધોરણ ના વિદ્યાર્થીઓ ને રૂ.75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ.1,25,000 શિષ્યવૃત્તિ મળશે.
- આ શિષ્યવૃત્તિ ની રકમ સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિની પાત્રતા
- વિદ્યાર્થી ભારતનો સ્થાયી નાગરિક હોવો જોઈએ.
- આ યોજના અંતર્ગત OBC, EWS અને DNT કેટેગરી ના વિદ્યાર્થીઓ ને લાભ આપવામાં આવશે.
- આ યોજના નો લાભ 9 અને 11 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ને જ મળશે.
- યોજનાનો લાભ લેનાર બાળકની માતા પિતાની વાર્ષિક આવક 2.50 લાખ થી વધુ ન હોવી જોઈએ.
- ધોરણ 9 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2010 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
- ધોરણ 11 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
- ભાઈઓ અને બહેનો આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
NTA YET પરીક્ષાની પદ્ધતિ
- આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.
- કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.
પ્રધાનમંત્રી યશશ્વી યોજના ઓનલાઈન ફોર્મ
- સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ @ www.yet.nta.ac.in ની મુલાકાત લો.
- વેબસાઈટ ઓપન કર્યા બાદ રજીસ્ટર ઑપ્સન પર ક્લિક કરો.
- ત્યારબાદ રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે એમાં તમારી તમામ ડિટેલ્સ ભરો અને Create Account પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ થી Login કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ તમને તમારા ફોર્મની તમામ વિગત દેખાશે જેની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો.
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ માટે મહત્વની તારીખો
ફોર્મ શરૂ થવાની તારીખ | 27 જુલાઈ 2022 |
ફોર્મની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2022 |
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ | 05 સપ્ટેમ્બર 2022 |
પરીક્ષા તારીખ | 11 સપ્ટેમ્બર 2022 |
ઓનલાઈન ફોર્મ ભરવા | Registration | Login |
નોટિફિકેશન વાંચવા | ક્લિક કરો |