SSC માં ભરતી ની જાહેરાત 2022, ઓનલાઈન અરજી કરો @ssc.nic.in

By Gujarati Masterji

Published On:

Follow Us
WhatsApp Group Join Now

સરકારી ભરતી ની જાહેરાત 2022 | ssc je advertisement 2022 | ssc je vacancy 2022 | ssc advertisement 2022 | ssc form last date 2022 | ssc je total vacancy 2022,

SSC ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન, SSCએ દ્વારા 4300 સબ ઇન્સ્પેકટર દિલ્હી પોલીસ, CAPF માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, સબ ઇન્સ્પેકટર GD ભરતી BSF, CISF, CRPF, ITBP, SSB માટે ભરતી ભાર પાડવામાં આવી છે, SSC CPO SI CAPF ભરતી 2022 માટે અરજી કર્યા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

SSC માં ભરતી ની જાહેરાત 2022, ઓનલાઈન અરજી કરો @ssc.nic.in

SSC ભરતી 2022

સંસ્થા નુ નામ સ્ટાફ સિલેકશન કમિશન – SSC

પોસ્ટનું નામ      SSC CPO SI CAPF

કુલ જગ્યા                  4300,

અરજી છેલ્લી તારીખ  30-08-2022

સત્તાવાર વેબ સાઈટ  ssc.nic.in

અરજી પ્રકાર          ઓનલાઈન,

SSC CPO SI CAPF ભરતી 2022

SSC ભરતી 2022 : જે મિત્રો SSC દિલ્હી પોલીસમાં ઇન્સ્પેકટરની નોકરીની શોધમાં છે તેઓ માટે આ એક ઉત્તમ તક છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી પછી જ અરજી કરો.

પોસ્ટ મુજબ માહિતી

પોસ્ટનું નામ                               જગ્યાઓ

CAPFમાં સબ ઇન્સ્પેકટર (GD) 3960

દિલ્હી પોલીસ સબ ઇન્સ્પેકટર (એક્ઝીક્યુટીવ) પુરુષ : 228

                                                                 સ્ત્રી : 112

શૈક્ષણિક લાયકાત

તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ છે.

વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 01-01-2022ના રોજ 20 થી 25 વર્ષની હોવી જોઈએ (એટલે કે 02-01-1997 પહેલા જન્મેલા ઉમેદવારો અને 01-01-2002 પછીના નહી)

અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ સરકારી નિયમ મુજબ આપવામાં આવશે.

અરજી ફી

જનરલ / OBC / EWS કેટેગરી રૂ. 100/-

ST / SC / સ્ત્રીઓ / ભૂતપૂર્વ એસ ફી નથી,

SSC ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે?

SSC CPO SI CAPF ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

  • ઓનલાઈન અરજી શરૂ તારીખ : 10-08-2022
  • ઓનલાઈન અરજી છેલ્લી તારીખ : 30-08-2022
  • ઓફલાઈન ચલણ બનાવવાની છેલ્લી તારીખ : 30-08-2022
  • ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ : 31-08-2022
  • અરજી ફોર્મ સુધારવા માટે વિન્ડોની તારીખ અને કરેક્શન શુલ્કની ઓનલાઈન ચુકવણી : 01-09-2022
  • કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનું સમયપત્રક : નવેમ્બર 2022

SSC ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

  • છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2022 છે

SSC ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

  • GPSC ની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/ છે

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો

અરજી કરવા માટે         અહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment