Gujarat na Jilla 2024 | ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓ વિશે સંપૂર્ણ માહિતી, ગુજરાતના કુલ ગામડા

By Gujarati Masterji

Updated On:

Follow Us
WhatsApp Group Join Now

ગુજરાતના જિલ્લા 2024 ગુજરાત માં 33 જિલ્લા અને 267 જેટલા તાલુકાઓ છે. ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf Download કરવાની લિંક નીચે આપેલી છે. વસ્તી ની દ્રષ્ટિ એ અમદાવાદ જિલ્લો સૌથી મોટો અને વિસ્તાર ની દ્રષ્ટિ એ કચ્છ જિલ્લો સૌથી મોટો છે.અહીં તમને જિલ્લા પ્રમાણે વસ્તી, તાલુકા, ગામ વિષે ની માહિતી આપેલી છે. | gujaratna jilla 2024 | ગુજરાતનાં તાલુકા ના નામ | ગુજરાતના કુલ જિલ્લા |  ગુજરાતના જીલ્લા| Map of Gujarat in Gujarati ગુજરાતના જિલ્લા 2024 | Gujarat na jilla 2024


Gujarat na Jilla 2022 | ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓ  વિશે સંપૂર્ણ માહિતી

આ રીતે સમગ્ર ગુજરાત રાજ્ય 5 વિભાગોમાં વહેંચાયેલું છે.  જે અંગેની માહિતી નીચે મુજબ છે.  જેમાં (1) ઉત્તર ગુજરાતના જિલ્લાઓ (2) દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ (3) મધ્ય ગુજરાતના જિલ્લાઓ (4) સૌરાષ્ટ્રના જિલ્લાઓ (પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓ) (5) કચ્છના જિલ્લાઓ. નો સમાવેશ થાય છે,


ગુજરાતનો કુલ જિલ્લો 33 છે અને ગુજરાતના તાલુકા 2024 મુજબ કુલ તાલુકા 252 છે અને ગુજરાતના કુલ ગામડા   આશરે 18,860 ગામોનો સમાવેશ થાય છે,

 

ગુજરાતના કુલ ગામડા 

ગુજરાતના કુલ ગામડા આશરે 18,860 છે. જે ઉપર દર્શાવેલા ટેબલમાં જિલ્લા પ્રમાણે જોઈ શકો છો. ભારત ખેતીપ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની વસ્તી હજી ગામડામાં રહે છે. 


Gujaratna jilla 2024


ગુજરાતના 33 જિલ્લાનાં 5 વિભાગો | ગુજરાતના જિલ્લાઓના નામ


1. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ 


1.1) Aravalli – અરવલ્લી


અરવલ્લી જિલ્લાના તાલુકા : Modasa, bhiloda, Dhansura, Bayad , Meghraj, Malpura


1.2) Banaskantha – બનાસકાંઠા


બનાસકાંઠા જિલ્લાના તાલુકા : Palanpur, Tharad, Dhanera, Vav, Diyodar, Disa, Thara, Danta, Dantiwada, Vadgam, Lakhani, Bhabhar, Suigam, Amirgadh 


1.3) Gandhinagar – ગાંધીનગર


ગાંધીનગર જિલ્લાના તાલુકા : Gandhinagar, Kalol, Dehgam, Mansa


1.4) Mehsana – મહેસાણા


મહેસાણા જિલ્લાના તાલુકા :  Mehsana, Kadi, Kheralu, Becharaji, Vadnagar, Visnagar, Vijapur, Unjha, Jotana, Satlasana, Gojaria


1.5) Patan – પાટણ


પાટણ જિલ્લાના તાલુકા : Patan, Radhanpur, Siddhapur, Chansma, Santalpur, Harij, Sami, Saraswati, Shankeshwar


1.6) Sabarkantha – સાબરકાંઠા


સાબરકાંઠા જિલ્લાના તાલુકા : Himmatnagar, KhedBrahma, Prantij, Idar, Talod, Poshina, Vijayanagar, Wadali


2. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ 


2.1) Bharuch – ભરૂચ


ભરૂચ જિલ્લાના તાલુકા : Bharuch, Ankleshwar, Amod, Wagra, Hansot, Jambusar, Netrang, Valia, Jagdia


2.2) Dang – ડાંગ


ડાંગ જિલ્લાના તાલુકા : Ahva, Waghai, Subir


2.3) Narmada – નર્મદા


નર્મદા જિલ્લાના તાલુકા : Nandod, Sagbara, Dediapada, Garudeshwar, Tilakvada


2.4) Navsari – નવસારી


નવસારી જિલ્લાના તાલુકા : Navsari, Gandevi, Chikhli, Vasanda, Jalalpore, Khergam


2.5) Surat – સુરત


સુરત જિલ્લાના તાલુકા : Surat City, Kamrej, Bardoli, Mangrol, Mahuva, Olpad, Mandvi, Choryasi, Palsana, Umarpada


2.6) Tapi – તાપી


તાપી જિલ્લાના તાલુકા : Vyara, Dolvan, Kukarmunda, Songadh, Nizar, Valod, Uchchal


2.7) Valsad – વલસાડ


વલસાડ જિલ્લાના તાલુકા : Valsad, Kaprada, Pardi, Vapi, Dharampur, Umargam 


3. મધ્ય ગુજરાતના જિલ્લાઓ


3.1) Ahmedabad – અમદાવાદ


અમદાવાદ જિલ્લાના તાલુકા : Ahmedabad City, Bavla, Sanand, Dholera, Dhandhuka, Dholka, Daskroi, Detroj-Rampura, Mandal, Viramgam


3.2) Anand – આણંદ


આણંદ જિલ્લાના તાલુકા : Anand, Khambhat, Borsad, Petlad, Tarapur, Sojitra, Anklav, Umreth


3.3) Chhota Udaipur – છોટા ઉદેપુર


છોટાઉદેપુર જિલ્લાના તાલુકા : Chotta udaipur, Sankheda, Jetpur-Pavi, Kvat, Bodeli, Nasvadi


3.4) Dahod – દાહોદ


દાહોદ જિલ્લાના તાલુકા : Dahod, Jhalod, Dhanpur, Singhwad, Fatepura, Garbada, Devgadh Baria, Limkheda, Sanjeli


3.5) Kheda – ખેડા


ખેડા જિલ્લાના તાલુકા : ખેડા, Nadiad, Kathlal, Mehmedabad, Kapadvanj, Thasara, Mahudha, Galteshwar, Matar, Vaso


3.6) Mahisagar – મહીસાગર


મહીસાગર જિલ્લાના તાલુકા : Lunavda, Kadana, Khanpur, Balasinore, Virpur, Santrampur


3.7) Panchmahal — પંચમહાલ


પંચમહાલ જિલ્લાના તાલુકા : Godhra, Halol, Kalol, Ghoghamba, Jambughoda, Shehra, Morva-Hadaf


3.8) Vadodara – વડોદરા


વડોદરા જિલ્લાના તાલુકા : Vadodara, Karajan, Padra, Dabhoi, Savli, Shinor, Desar, Vaghodia


4. સૌરાષ્ટ્ર ના જિલ્લા (પશ્ચિમ ગુજરાતના જિલ્લા)


4.1) Amreli – અમરેલી


અમરેલી જિલ્લાના તાલુકા : Amreli, Bagsara, Babra, Jafarabad, Rajula, Khambha, Dhari, Lathi, Savarkundla, Liliya, Kukavav


4.2) Bhavnagar – ભાવનગર


ભાવનગર જિલ્લાના તાલુકા : Bhavnagar, Ghogha, Mahuwa, Gariyadhar, Umrala, Jessar, Palitana, Shihore, Talaja, Valbhipur


4.3) Botad – બોટાદ


બોટાદ જિલ્લાના તાલુકા : Botad, Gadhada, Barvala, Ranpur


4.4) Devbhoomi Dwarka – દેવભૂમિ દ્વારકા


દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા : Dwarka, Kalyanpur, Bhanwad, Khambhaliya 


4.5) Gir Somnath – ગીર સોમનાથ


ગીર સોમનાથ જિલ્લાના તાલુકા : Veraval, Kodinar, Una, Sutrapada, Gir Gadhada, Talala


4.6) Jamnagar – જામનગર


જામનગર જિલ્લાના તાલુકા : Jamnagar, Jamjodhpur, Jodia, Lalpur, Dhrol, Kalavad


4.7) Junagadh – જુનાગઢ


જુનાગઢ જિલ્લાના તાલુકા : Junagadh City, Junagadh Rural, Bhesan, Keshod, Manavdar, Mendara, Malia-Hatina, Mangrol, Visavdar, Vanthali


4.8) Morbi — મોરબી 


મોરબી જિલ્લાના તાલુકા : Morbi, Maliya Miyana, Halvad, Vankaner, Tankara


4.9) Porbandar – પોરબંદર


પોરબંદર જિલ્લાના તાલુકા : Porbandar, Ranavav, Kutiyana


4.10) Rajkot – રાજકોટ


રાજકોટ જિલ્લાના તાલુકાના નામ : Rajkot, Gondal, Dhoraji, Jamkandorana, Jetpur, Jasdan, Kotdasangani, Paddhari, Upleta, Lodhika, Vichya


4.11) Surendranagar – સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા : Wadhwan, Patdi, Chotila, Dasada, Lakhtar, Dhrangadhra, Limbadi, Thangadh, Saila, Chuda


5. કચ્છ ના જીલ્લા


5) Kutch – કચ્છ


કચ્છ જિલ્લાના તાલુકાના નામ : Bhuj, Bhachau, Anjar, Abdasa(Naliya), Mandvi, Mundra, Rapar, Gandhidham, Lakhpat, Nakhtrana


Gujarati Masterji Home Page Click Here




Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment