--ADVERTISEMENT--

LIC AAO Recruitment 2023: LICમાં AAO ની 300 જગ્યાઓ માટે ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ 31-01-2023

By Gujarati Masterji

Published On:

Follow Us
--ADVERTISEMENT--

LIC AAO ભરતી 2023 : સરકારી નોકરી 2023: ભારતીય જીવન વીમા નિગમમાં નોકરી મેળવવા માટે, સૌ પ્રથમ ઉમેદવારોએ નીચે દર્શાવેલ કેટલીક મહત્વપૂર્ણ બાબતોને જાણ્યા પછી અરજી કરવી પડશે.

LIC એ 300 સહાયક વહીવટી અધિકારીની ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.  બધા પાત્ર ઉમેદવારો અરજીની છેલ્લી તારીખ 31-01-2023 પહેલા આ ભરતી માટે ઑનલાઇન અરજી કરી શકે છે.

LIC AAO Recruitment 2023: LICમાં AAO ની 300 જગ્યાઓ માટે ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ 31-01-2023

પાત્ર ઉમેદવારો @licindia.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.  લાયક ઉમેદવારો અરજી કરી શકે છે.  આ જગ્યાઓ માટે અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.  તમે ખાલી જગ્યાઓની કુલ સંખ્યા, પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે સહિત આ ભરતી વિશે વધુ વિગતો જાણી શકો છો.

LIC AAO Recruitment 2023 Notification

LIC એ 300 સહાયક વહીવટી અધિકારીની ખાલી જગ્યાઓની ભરતી માટે એક જાહેરાત બહાર પાડી છે, તેની સત્તાવાર જાહેરાતની લિંક તમારી સુવિધા માટે નીચે આપેલ છે.  તેથી જાહેરાત ડાઉનલોડ કરો અને બધી સૂચનાઓ શાંતિથી વાંચ્યા પછી અરજી કરો.  જાહેરાત ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો

Notification 

LIC એ  આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ની 300 ખાલી જગ્યાઓની ભરતીની  જાહેરાત બહાર પાડી છે  તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

LIC AAO Recruitment 2023 Salary Overview

ભરતી કરનાર કંપની Life Corporation of India (LIC)
જગ્યાનુ નામ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (AAO)
કુલ જગ્યઓ 300
અરજી કરવાની તારીખ 15-01-2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31-01-2023
આવેદન મોડ Online
નોકરીનુ સ્થળ All India
ઓફીશીયલ વેબસાઇટ licindia.in 

LIC AAO Recruitment 2023 Salary

  • આ ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા ઉમેદવારને રૂ 56,000 પ્રતિ માસ + ભથ્થા ચૂકવવામાં આવશે.

LIC AAO Recruitment 2023 Application Fees

  • અરજી કરવા માટે ભરવાની અરજી ફીની વિગત જનરલ/ઓબીસી/EWS વર્ગમાં આવનારા ઉમેદવારોએ અરજી માટે  700 રૂપિયા જ્યારે SC/ST ઉમેદવારોએ Rs 85 ફી ભરવાની રહેશે

LIC AAO Recruitment Age Limit

  • ઉમેદવારની વય મર્યાદા: આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારી નોંધવનાર ઉમેદવારની 01/01/2023 સુધીમાં 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારને સરકારના નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ  આપવામાં આવશે.

LIC AAO Recruitment 2023 Qualification

  • જરુરી શૈક્ષણિક લાયકાતઃ LIC AAO Recruitment 2023 માટે અરજી કરનાર દરેક ઉમેદવાર એ કોઈ પણ પ્રવાહ મા માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે
LIC AAO Recruitment ભરતી પ્રક્રિયા
નીચે મુજબ ના તબ્બક્કાઓમાં પરીક્ષાઓ યોજાશે
  • પ્રીલિમ્સ લેખિત પરીક્ષા
  • મુખ્ય લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ
  • ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન
  • મેડિકલ ટેસ્ટ

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment