મિત્રો, અહીં ગુજરાતના સરોવર અને તળાવો : વિશે માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં કયા સરોવર અને તળાવો આવેલા છે તેની બધી જાણકારી આપવામાં આવી છે, શું તમે વિદ્યાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો તમારે આ બધી માહિતી ગુજરાતીમાં જાણવી હોય તો આ લેખને અંત સુધી વાંચો.
ગુજરાતના સરોવર અને તળાવો
૧. સુદર્શન તળાવ : જૂનાગઢ (ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે બંધાવેલું)
૨. કાંકરિયા તળાવ (હૌજે કુત્બ) :- અમદાવાદ (કુતુબુદ્દીન અહમદશાહે બંધાવેલું)
૩. ચંડોળા તળાવ :- અમદાવાદ
૪. વસ્ત્રાપુર તળાવ (નરસિંહ મહેતા સરોવર) :- અમદાવાદ
૫. મલાવ તળાવ :- ધોળકા (રાજમાતા મીનળદેવીએ બંધાવેલું) ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ તેમ કહેવાય છે.
૬. મુનસર તળાવ :- વિરમગામ (રાજમાતા મીનળદેવીએ બંધાવેલું – અર્ધસહસ્રલિંગ તળાવ તરીકે જાણીતું)
૭. ગંગાસર તળાવ :- વિરમગામ (ગંગુ વણઝારાએ બંધાવેલું)
૮. નળ સરોવર :- અમદાવાદ, સુરેન્દ્રનગર (સૌથી મોટો ટાપુ પાનવડ)
૯. સહસ્ત્રલિંગ તળાવ :- પાટણ (સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું)
૧૦. બિંદુ સરોવર :- સિદ્ધપુર (માતૃશ્રાદ્ધ માટે જાણીતું)
૧૧. અલ્પા સરોવર :- સિદ્ધપુર
૧૨. તુલસીશ્યામ ગરમ પાણીના કુંડ :- ગીર સોમનાથ (તત્પોદક કુંડ)
૧૩. ગોપી તળાવ :- બેટ દ્વારકા (ગોપીચંદન માટી માટે જાણીતું)
૧૪. દૂધિયું, છાસિયું અને તેલીયું તળાવ :- પાવાગઢ
૧૫. ગૌરીશંકર તળાવ (બોર તળાવ) :- ભાવનગર
૧૬. ગંગાજળિયા તળાવ :- ભાવનગર
૧૭. ગંગા સરોવર :- બાલારામ
૧૮. રત્ન તળાવ :- બેટ દ્વારકા
૧૯. કર્માબાઈનું તળાવ :- શામળાજી
૨૧. શર્મિષ્ઠા તળાવ :- વડનગર
૨૦. વડ તળાવ :- ચાંપાનેર
૨૨. પોરબંદર :- સુદામાપુરી
૨૩. જૂનાગઢ :- સોરઠ
૨૪. ગિરનાર :- રૈવતક
૨૫. અમરેલી :- અમરાવતી
૨૬. નવસારી :- નવસારિકા
૨૭. સુરેન્દ્રનગર :- ઝાલાવાડ
૨૮. દ્વારકા :- દ્વારવતી
૨૯. ભરૂચ :- ભૃગુકચ્છ
૩૦. ડાકોર :- ડંકપુર
૩૧. ભદ્રેશ્વર :- ભદ્રાવતી
૩૨. હળવદ :- હલપદ્ર
૩૩. દાહોદ :- દધીપત્ર
૩૪. નર્મદા :- રેવા, શિવપુત્રી
૩૫. મોઢેરા :- ભગવદ્ ગામ
૩૬. બનાસ :- પર્ણાશા
૩૭. અંકલેશ્વર :- અંકુલેશ્વર
૩૮. સાબરમતી :- શ્વાભ્રમતી
૩૯. ધોળકા :- ધવલ્લક
૪૦. ગણદેવી :- ગુણપદિકા
૪૧. તારંગા :- તારણદુર્ગ
૪૨. મોડાસા :- મહુડાસુ