Gujarat Na Vartman Padadhikario 2023 | ગુજરાતના હાલના પદાધિકારીઓ 2023 | વિશે સંપુર્ણ માહિતી

By Gujarati Masterji

Published On:

Follow Us
WhatsApp Group Join Now

કોઈપણ રાજ્યનું સંચાલન કરવા માટે, તે રાજ્યમાં હોદ્દા ધરાવતા અધિકારીઓની આવશ્યકતા હોય છે, જેમને રાજ્યના અધિકારીઓ કહેવામાં આવે છે. સમગ્ર રાજ્યનો વહીવટ અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલે છે. રાજ્ય કાયદેસરની કાર્યવાહી માટે ડીજીપીની જરૂર હોય છે. અહી અમેં તમને ગુજરાતની તમામ મોટી પોસ્ટ અને નાની જગ્યાઓ વિશે તેમજ તેનું સંચાલન કરનાર વ્યક્તિની માહિતી આપી છે. વર્તમાન પદાધિકારીઓ ગુજરાત 2023 Gujarat Na Vartman Padadhikario 2023.

Gujarat Na Vartman Padadhikario 2023 | વર્તમાન પદાધિકારીઓ ગુજરાત 2023 | વિશે સંપુર્ણ માહિતી

ગુજરાત ના વર્તમાન પદાધિકારીઓ 

1) રાજયપાલ : આચાર્ય દેવવર્ત

2) મુખ્યમંત્રી : ભૂપેન્દ્ર પટેલ

3) નાયબ મુખ્યમંત્રી : હાલમાં જાહેર કરવામાં આવ્યા નથી 

4) વિધાન સભાના અધ્યક્ષ : શ્રીમતી નીમા બહેન આચાર્ય

5) વિધાનસભાના ઉપાધ્યક્ષ : જેઠાભાઈ ભરવાડ

6) વિધાનસભાના મુખ્ય દંડક : પંકજભાઈ દેસાઇ

7) એડવોકેટ જનરલ : કમલ ત્રિવેદી

8) ગુજરાતના લોકાયુકત : રાજેશ એચ. શુક્લા

9) ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ : અરવિંદ કુમાર

10) ગુજરાતના નાણાપંચ ના  અધ્યક્ષ : ભરતભાઈ  ગરીવાલા

11) રાજ્યના મુખ્ય સચિવ : પંકજ કુમાર

12) ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર : ડો. એસ. મુરલીક્રિષ્ના

13) ગુજરાત નાં DGP : આશિષ ભાટિયા

14) મુખ્ય માહિતી કમિશ્નર : અમ્રુતભાઈ પટેલ

15) GPSC ના અધ્યક્ષ : દાસા સાહેબ

16) ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ : એ.કે. રાકેશ

17) ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ : હિમાંશુ પંડયા

18) ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ : ઇલા બેન ભટ્ટ

19) ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ : પ્રકાશ શાહ

20) ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ : વિષ્ણુ

21) ગુજરાત ક્રિકેટ એસોશિયન ના પ્રમુખ : અમિત શાહ

22) ગુજરાત રાજય બોર્ડના અધ્યક્ષ : શીશપાલ રાજપૂત

23) ગુજરાત નાં ગૃહ સચિવ : ડો. રાજીવ ગુપ્તા

24) વીજીલન્સ કમિશ્નર (સતર્કતા પંચ) : સંગીતા સિંહ

25) વિરોધ પક્ષના નેતા : સુખરામભાઈ રાઠવા

26) ગુજરાત વિધાનસભાના વર્તમાન વિપક્ષના નેતા : સુખરામભાઇ રાઠવા

27) ગુજરાતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશ્નર : સંજય પ્રસાદ

28) ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી : અનુપમ આનંદ

29) ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ : સી આર પાટીલ

30) કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ : જગદીશ ઠાકોર

31) ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ : એ કે રાકેશ

32) રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ : રવિ કુમાર

33) કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી : જીતુભાઈ વાઘાણી

34) કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી : ઋષિકેશભાઇ પટેલ

35) કેબિનેટ કક્ષાના નાણામંત્રી : કનુભાઈ દેસાઈ

36) કેબિનેટ કક્ષાના વાહન વ્યવહાર મંત્રી : પૂર્ણશ ભાઈ મોદી

37) કેબિનેટ કક્ષાના કૃષિ અને પશુપાલન મંત્રી : રાઘવજીભાઈ પટેલ

38) કેબિનેટ કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી : નરેશ પટેલ

39) રાજ્ય કક્ષાના ગૃહરાજ્યમંત્રી : હર્ષ સંઘરી

40) રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી : હર્ષ સંઘવી

41) રાજ્ય કક્ષાએ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી : મનિષાબેન વકીલ

42) રાજ્ય કક્ષાએ ઉર્જા મંત્રી : મુકેશ પટેલ

43) રાજ્ય કક્ષાએ મહેસુલ મંત્રી : રાજેન્દ્ર ત્રિવેદી 

44) મુખ્ય ચૂંટણી કમિશનર : ડો સંજય પ્રસાદ

45) મુખ્ય ચૂંટણી અધિકારી : અનુપમ આનંદ

46) ગુજરાત તકેદારી આયોગ ચેરમેન : સંગીતા સિંહ


Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment