Public Holiday List 2024: જાહેર અને મરજિયાત રજા લિસ્ટ જાહેર, બેંક રજાઓ 2024

By Gujarati Masterji

Published On:

Follow Us
WhatsApp Group Join Now

 Public Holiday List 2024: ગુજરાત સરકાર દ્વારા દિન-પ્રતિદિન ડિજીટલ સેવા જાહેર કરી રહેલ છે. જેને ધ્યાને રાખીને Digital Gujarat Portal બનાવેલ છે. ગુજરાત સરકારનો અગત્યનો વિભાગ ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD) છે. સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર, દ્વારા ગુજરાત સરકાર Public Holiday અને Optional Holidays list 2024 નું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ રજાઓનું લિસ્ટ 2024 ની pdf ફાઈલમાં આપવામાં આવી છે.

 

 

Public Holiday List 2024

 

Public Holiday List 2024 

ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ(GAD) દ્વારા અગત્યના નિર્ણય લેવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત સરકાર જાહેર રજાઓ અને Optional Holidays ની યાદી જાહેર કરેલ છે. વર્ષ 2023 પૂરું થતાં જ આગામી વર્ષમાં કેટલી જાહેર રજા અને મરજિયાત રજા મળે તેની માહિતી ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવે છે. આવનાર ૨૦૨૪ માં આવતા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓનું લિસ્ટ ૨૦૨૪ જાહેર કરવામાં આવ્યું છે. અહીં તમને Public Holiday અને Optional Holidays List તમામ રજાઓની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

જાહેર રજા લિસ્ટ 2024

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સામાન્ય રજાઓ એટલે કે જાહેર રજા લિસ્ટ બહાર પાડવામાં આવેલ છે. આ Public Holiday List મુજબ કુલ 25 રજાઓ જાહેર કરેલ છે.

મરજિયાત રજા લિસ્ટ 2024

ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ(GAD) દ્વારા દરેક રજાઓ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મરજિયાત રજા લિસ્ટ 2024 ની યાદી જાહેર કરેલ છે. જેમાં અંદાજિત 48 જેટલી રજાઓ Optional Holidays ની યાદી જાહેર કરવામાં આવેલ છે.

જાહેર રજા લિસ્ટ    PDF
મરજિયાત રજા લિસ્ટ    PDF
બેંક રજાઓ    PDF

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment