Good Morning Wishes in Gujarati: શું તમે પણ મિત્રો કે પરિવાર સાથે ગુડ મોર્નિંગ સુવિચાર શેર કરોશો તો આ તમારા માટે

By Gujarati Masterji

Updated On:

Follow Us
Good Morning Wishes in Gujarati: શું તમે પણ મિત્રો કે પરિવાર સાથે ગુડ મોર્નિંગ સુવિચાર શેર કરોશો તો આ તમારા માટે
WhatsApp Group Join Now

Good Morning Wishes in Gujarati: આજના ડિજિટલ યુગમાં લોકો એકબીજાને સોશિયલ મીડિયાના માધ્યમથી બર્થે ડે શુભકામનાઓ સહિત ગુડ મોર્નિંગ મેસેજ મોકલતા હોય છે. જો તમે પણ સવારના સમયે મિત્રો અને પ્રિયજનોને ગુડ મોર્નિંગ મેસેજ મોકલો છો તો અમે તમારી માટે કેટલાક ખૂબસૂરત ગુડ મોર્નિંગ મેસેજ લાવ્યા છે, જેને તમે સેન્ડ કરી શકો છો. પ્રિયજનો-મિત્રોને પોઝિટિવ વિચારો વાળા મેસેજ મોકલીને તેમની સાથે પોતાના દિવસની સારી શરૂઆત કરો.

Good Morning Wishes in Gujarati

 🙏જય જીનેન્દ્ર🙏 ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં કેમકે હવે થી શરૂઆતશૂન્યથી નહીં પરંતુ અનુભવ થી થશે 🌸શુભ સવાર 🌸

 શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો, એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે 🌹Good Morning🌹

#🌅Good Morning તમારી પોતાની આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત પર જ ભરોસો કરજો કારણ, જમાનો તો વ્હાલા Edit કરીને Share કરવાનો છે ! _*😍Goodmorning*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 વીતી જાય છે જીંદગી એ શોધવામા કે જોઈએ છે શું? જ્યારે આપણને એ જ ખબર નથી હોતી કે જે મળ્યુ છે એનુ કરવાનુ છે શું…. સુપ્રભાત 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 જિંદગી પણ પાણી જેવી છે, જો વહે તો ધોધ છે, ભેગું કરો તો હોજ છે, જલસા કરો તો મોજ છે, બાકી સાહેબ PROBLEM તો રોજ છે. શુભ સવાર 🌞

કુટુંબ મા કપટ ના હોય દોસ્તી મા દગો ના હોય……! બાકી સાહેબ વિશ્વાસ વારસા મા અને ખુમારી ખાનદાની મા હોય…… _*અેના વાવેતર ના હોય…….!* 😎GoOd MoRnINg😎

ખરાબ સમય ની પણ એક વાત સારી છે, જેવો શરૂ થાય એટલે તરત વધારા ના નકામા લોકો જીવનમાં થી ચાલ્યા જાય છે, કડવુ છે પણ સત્ય છે. *👉🌸Good Morning🌸👈 🌷શુભ સવાર 🌷 ༺꧁જય શ્રી સ્વામિનારાયણ꧂༻

વાણી,વર્તન, અને વિચાર, પોતાની કંપની ની, પ્રોડ્કટ છે … જેટલી, ક્વોલીટી અને ગુણવત્તા, ઊંચી રાખશો, એટલી વધુ કિંમત મળશે..! Good morning💐💐💐

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે, પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે !! શુભ સવાર

💥”ખૂબી” અને “ખામી”… બન્ને હોય છે દરેક માણસમાં.!! જે “વિશ્વાસ” રાખે છે, એને “ખૂબી” દેખાય છે… અને જે “શંકા” રાખે છે, એને “ખામી” દેખાય છે.!! 🌹Good Morning 🌹

અભિમન્યુની એક વાત શીખ આપે છે કે હિંમતથી હારજો પણ ક્યારેય હિંમત ના હારતા બાકી ચક્રવ્યૂ રચવાવાળા આપણાં જ હોય છે કાલે પણ એજ સત્ય હતું અને આજે પણ એજ સત્ય છે..!! 🌞 શુભ સવાર 🌞 🙏 જય સ્વામિનારાયણ 🙏

🙏 જય જિનેન્દ્ર🙏 ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવન ના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે. 🌸 શુભ સવાર🌸

વગર માંગે ઈશ્વરે બધુ આપી દીધું નીચે વીશાળ ધરતી ઉપર આકાશ આપી દીધું જ્યારે મે પુછ્યું હુ જીવીશ કોના આધારે ત્યારે મને તમારાં જેવા “સંબંધો”નું નજરાણું આપી દીધું. 🙏🏻🍀શુભ સવાર 🍀🙏🏻 🌸 🌺

ભૂલો તેનાથી જ થાય છે, જે મહેનત કરે છે,

નકામા લોકોનું જીવન તો બીજાની ખામીઓ શોધવામાં જ સમાપ્ત થઈ જાય છે.

ગુડ મોર્નિંગ

કરોડોની ભીડમાં ઈતિહાસ માત્ર મુઠ્ઠીભર લોકો જ બનાવે છે,

તેઓ જ રચે છે ઈતિહાસ, જેઓ ટીકાથી ડરતા નથી

સુપ્રભાત

જીવનની સફરમાં,

જરુર હોય છે થોડા સંઘર્ષની,

જેનાથી આપણે મોટા થઈએ છે અને જીવનને સમજી શકીએ છીએ.

ગુડ મોર્નિંગ

તક અને સૂર્યોદયમાં એક જ સમાનતા છે..

વિલંબ કરનાર તેને ગુમાવી દે છે.

સુપ્રભાત

પાણી મર્યાદા તોડે તો ‘વિનાશ’ અને

વાણી મર્યાદા તોડે તો ‘સર્વનાશ’

તેથી વાણી પર નિયંત્રણ રાખો.

ગુડ મોર્નિંગ

મારી ભૂલો મને કહો, બીજાને નહીં.

કારણ કે સુધારવાનું મારે છે તેમને નહીં.

સુપ્રભાત

આ દુનિયામાં બધા સારા હોય છે,

માત્ર ઓળખાણ ખરાબ સમયમાં થાય છે.

સુપ્રભાત

ભગવાનને ન જણાવો કે કેટલી તકલીફો છે તમારી પાસે

મુશ્કેલીઓને એ જણાવો કે ભગવાન છે તમારી સાથે

સુપ્રભાત

દરેક દિવસ એક નવી તક છે,

તેનો ઉપયોગ સારી રીતે કરો.

ગુડ મોર્નિંગ

તાકાત અને પૈસા જીવનના ફળ છે,

પરિવાર અને મિત્રઓ જીવનનું મૂળ છે.

સુપ્રભાત

Good Morning SMS in Gujarati

“તમારા પ્રિયજનો સાથે શેર કરવા માટે સુંદર ગુજરાતી ગુડ મોર્નિંગ સંદેશાઓ, Quotes, SMS અને શાયરી શોધો. ગુજરાતી ભાષામાં પ્રેરણાદાયી વિચારો, હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને કાવ્યાત્મક અભિવ્યક્તિઓ”

દિવસ ની શરૂઆત એક સુંદર Good Morning Quotes in Gujarati થી કરીએ કે જેથી કરી આપડો આખો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો રહે. આ પોસ્ટ માં હું તમારા માટે સુપ્રભાત કે ગુડ મોર્નિંગ સુવિચાર ની સૂચિ બનાવી લાવ્યો છું. તમારી સાથે-સાથે તમારા મિત્રો અને પ્રિયજનો દિવસ પણ સુંદર બનાવવા માટે તમે આ Good Morning Suvichar in Gujarati નો ઉપયોગ કરી શકો છો.

સમય ખૂબ જ કિંમતી છે.

માટે સમય એને જ આપો

જે એની કિંમત કરતુ હોય.

♛જय_દ્વાཞⅈકાⅅℍⅈશ♛

🌞GOOD M❍RNING🌞

ઘણીવાર અણગમતો

અનુભવ પણ…

જીવન ને મનગમતો

વળાંક આપી દે છે… !!

💐 શુભ સવાર 💐

શીખવાનું ક્યારેય બંધ કરવું નહીં,

કારણ કે જિંદગી ક્યારેય

શીખવાડવાનું બંધ કરતી નથી.

💐 સુપ્રભાત 💐

▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬

ભાગ્ય અને ઋણાનુબંધ થી

કોઈ છૂટી શક્યું નથી.

એટલે જ પરિસ્થિતિ નો

સહજ સ્વીકાર એ જ સાચી સાધના.

‘હરિ ૐ‘

🌸 GOOD MORNING 🌸

જિંદગી માં બધા કડવા અનુભવ,

મીઠાં માણસો પાસેથી જ મળે છે…

કડવું છે પણ સત્ય છે…💯

શુભ પ્રભાત… 🌸🌼🌸

‘સમય’ તમારા પર સર થાય

તે પહેલા તમે ‘સમયસર‘ થઈ જાવ…

🌷 શુભ પ્રભાત 🌷

દરેક વખતે પરિસ્થિતિ બદલવાના

નિર્ણયો જરૂરી નથી,

અમુક સમયે પરિસ્થિતિ ને સ્વીકારી

આગળ વધવું પણ જરૂરી હોય છે.

🙏જય શ્રી કૃષ્ણ🙏

*༒🥰GOOᗪ ☕ ᗰOᖇᑎIᑎG🥰༒

ભગવાન જે આપે એમાં ખુશ રહો કારણ કે,

એ આપણને બનાવનારો છે.

એને ખબર જ છે,

ક્યારે આપવું અને ક્યારે લેવું.

🙏જય શ્રી કૃષ્ણ🙏

Good morning…..😊😊

આવડત નું અભિમાન ન રાખવું કેમકે,

આવડત કરતા દાનત ની કિંમત વધારે હોય છે.

સુપ્રભાત… 🌸🌼🌸

ફર્ક તો ખાલી વિચારોનો છે ….

બાકી દોસ્તી પણ મહોબ્બત થી કમ નથી..

😊😊 ગુડ મોર્નિંગ 😊😊

આકાશ ને અડી લેવું એ સફળતા નથી પરંતુ આકાશ ને અડતી વખતે તમારા પગ જમીન પર રહે એ સાચી સફળતા છે.

🌷 Have A Nice Day 🌷

🌻Good Morning🌻

કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી,

આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

🙏જય શ્રી કૃષ્ણ🙏

🌷ગુડ મોર્નીગ🌷

અગર આપ સહી હો તો કુછ ભી સાબિત કરને કી કોશિશ મત કરો,

બસ સહી બને રહો ગવાહી વક્ત ખુદ દે દેગા.

Good morning…..😊😊

વીતી ગયેલી જિંદગીને ક્યારેય યાદ ના કરો,

કિસ્મતમાં જે લખ્યું છે તેની ફરિયાદ ના કરો,

જે થવાનું છે તે તો થય ને જ રહેશે,

કાલ ની ફિકર મા તમારી આજ ખરાબ ના કરો…

*༒🥰GOOᗪ ☕ ᗰOᖇᑎIᑎG🥰༒

ઇચ્છિત પરિણામ ની અપેક્ષા વાળું મન ‘દુઃખ’ નું કારણ છે.

🙏 Jay Mataji 🙏

💐 શુભ સવાર 💐

 સંજોગો પ્રમાણે જીવતા શીખી જવું પડે છે સાહેબ,

બાકી જિંદગી તો બધાને પોતાની રીતે જ જીવવી હોય છે.

🙏jαч dwαrkαdhíѕh🙏

🌷 Have A Nice Day 🌷

“ધીરજ” રાખો, કેટલીકવાર શ્રેષ્ઠ સ્થિતિમાં જવા માટે સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું જરૂરી છે.

🌻 Good Morning 🌻

જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે પરંતુ,

જેને ઓછું જ પડે છે તેને ઈશ્વર પણ સુખી નથી કરી શકતો.

🌷ગુડ મોર્નીગ🌷

હંમેશા ઉન્હી કે કરીબ મત રહીએ જો આપકો ખુશ રખતે હૈ,

બાલ્કી કભી ઉનકે ભી કરીબ જાઈએ જો આપકે બીના ખુશ નહિ રહતે હૈ.

💐 સુપ્રભાત 💐

▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬

👉ચા હોય કે સબંધ

એક વાર ઠંડા પડી ગયા પછી

ગરમ કરો તો પણ

પહેલા જેવી મજા ના આવે…!!!!!👌

સંબંધોને હંમેશા એવી રીતે સાચવો

કે એને ગરમ કરવાનો વારો જ ન આવે……..🙋‍♂️

💐 શુભ સવાર 💐

♛જय_દ્વાཞⅈકાⅅℍⅈશ♛

Good Morning Shayari in Gujarati

 વિશ્વનો સૌથી સુંદર અભિનય એટલે,

જીવન માં દુઃખ હોવા છતાંયે ચહેરા પર સ્મિત હોવું.

🌸 GOOD MORNING 🌸

સમય તો હમેશા સમય પર જ બદલાય છે,

પરંતુ અત્યાર નો માનવી ગમે તે સમયે બદલાઈ જાય છે.

સુપ્રભાત… 🌸🌼🌸

ખાલી એક જ ભૂલ કરો, લોકો તમે કરેલી બધી જ સારી વસ્તુ ભૂલી જશે.

જ્યારે તમે સફળ થશો, ત્યારે લોકો તમારી મહેનત ને નસીબ કહેશે.

💐 શુભ સવાર 💐

તમારા ભૂતકાળની ભૂલો

એવા લોકો જ વાગોળે સાહેબ,

જેનામાં તમારા વર્તમાનની

પ્રગતિ જોવાની ત્રેવડ ના હોય !!

🙏jαч dwαrkαdhíѕh🙏

🌻Good Morning🌻

Brush અને Crush જુનુ થાય એટલે બદલાવી જ નંખાય કારણ કે,

જુનુ Brush દાંત ખરાબ કરે અને Crush દિલ અને દિમાગ બંને ખરાબ કરે.

🌷 શુભ પ્રભાત 🌷

કોઈ સ્થળે આપણે સમાવું હોય તો એ સ્થાન કરતા આપણે “નાનું” થવું પડે,

પછી એ સ્થાન કોઈનું “હૃદય” જ કેમ ના હોય.

🌻 ગુડ મોર્નિંગ 🌻

આ દુનિયા પણ વિચિત્ર છે…

જયારે ચાલતાં નહોતુ આવડતુ ત્યારે કોઇ પડવાં ન દેતા અને આજે,

જયારે ચાલતા શીખી ગયા…

ત્યારે લોકો પાડવા મથામણ કરી રહયા છે..!😊

શુભ સવાર 🌞🌞🌞

સુંદરતા કી કમી કો ‘અચ્છા સ્વભાવ’ પુરા કર સકતા હૈ,

લેકિન સ્વભાવ કી કમી કો ‘સુંદરતા’ સે પુરા નહીં કિયા જ સકતા.

🙏jαч dwαrkαdhíѕh🙏

🌸 GOOD MORNING 🌸

અત્યારની પરિસ્થિતિઓ ભલે બધાને નડે છે,

પણ એ ક્ષણે ને ક્ષણે માનવી ને ઘડે છે.

🙏જય શ્રી કૃષ્ણ🙏

🌻 ગુડ મોર્નિંગ 🌻

હંમેશા Repair કરતા શીખો,

અનમોલ સંબંધો નું Solution…

Replacement કરતા નહિ …!!!

*༒🥰GOOᗪ ☕ ᗰOᖇᑎIᑎG🥰༒

▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬

જીવનમાં બે વસ્તુ વ્યક્તિને દુઃખી કરે છે,

પહેલું જીદ અને બીજું અભિમાન.

જીવનમાં બે વસ્તુ વ્યક્તિને સુખી કરે છે,

પહેલું LETGO અને બીજું COMPROMISE.

Good morning…..😊😊

સવારે વહેલા ખાલી 3 લોકો જ ઉઠે છે,

માં, મહેનત, અને મજબૂરી.

💐 શુભ સવાર 💐

🙏જય શ્રી કૃષ્ણ🙏

અમુક વખતે “સત્ય” ખબર હોવા છતાં “શાંત” રહેવું પડે છે..!

તેને મર્યાદાની “ખામી” કહો કે “સંબંધ” નિભાવવાની જવાબદારી.

🌷 શુભ પ્રભાત 🌷

🌷 Have A Nice Day 🌷

જીંદગી તુ મળી છે,

લાવ તને માણી લઉ…

પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ…

અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ…

સૌના દિલમાં રહી,

લોકો યાદ કરે એવુ હું જીવી લઉ…

🌹 ગુડ મોંનિઁગ 🌹

 વફાદાર બનો કે વિરોધી બનો જે પણ હોય એ જગજાહેર બનો,

કારણ કે પીઠ પાછળ ઘા કરનારા નું કોઈ વજૂદ નથી હોતું.

🙏 Jay Mataji 🙏

🌸 GOOD MORNING 🌸

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમ કે,

જ્યાં ‘તક’ અને ‘તૈયારી’ ભેગા મળે છે તેને જ ભાગ્ય કહે છે.

સુપ્રભાત… 🌸🌼🌸

🌸 GOOD MORNING 🌸

કોઈની આંખ માંથી ટપકતા દુઃખના આંસુને હરખ ના આંસુ માં બદલી શકો,

તો સમજવું કે આ ધરતી પર આપનો ધક્કો વસુલ છે.

♛જय_દ્વાཞⅈકાⅅℍⅈશ♛

🌻Good Morning🌻

જિંદગીને વાંસળી ની જેમ બનાવો,

ભલે કાણાં ગમે તેટલા હોય, પણ અવાજ તો મધુર જ નીકળવો જોઈએ.

🌷 જય શ્રી કૃષ્ણ સુપ્રભાત 🌷

દિલ સે લિખી બાતેં દિલ કો છુ જાતી હૈં,

કુછ લોગ મિલકર બદલ જાતે હૈં ઓર,

કુછ લોગોં સે મિલકર જિંદગી બદલ જાતી હૈ.

🥰GOOᗪ ☕ ᗰOᖇᑎIᑎG🥰

કરચલીઓ એ સ્વજનો અને ગમતા લોકો પાછળ ખર્ચી નાખેલા સમયની રીસીપ્ટ છે.

🙏જય શ્રી કૃષ્ણ🙏

સુપ્રભાત… 🌸🌼🌸

પરિવાર અને પેટની ભૂખ માણસને ઝુકાવે છે,

બાકી સ્વાભિમાન તો સુદામાનું પણ ક્યાં ઓછું હતું..!!

🌸🌼 સુપ્રભાત 🌸🌼

વર્તમાન માં વિતાવેલ દરેક ક્ષણ અમૂલ્ય છે.

🌷 Have A Nice Day 🌷

Good morning…..😊😊

કિસને કહા રીસ્તે મુફ્ત મિલતે હૈં,

મુફ્ત તો હવા ભી નહીં મિલતી.

એક સાંસ ભી તબ જાતી હૈં,

જબ એક સાંસ છોડી જાતી હૈ.

🙏jαч dwαrkαdhíѕh🙏

༒🥰GOOᗪ ☕ ᗰOᖇᑎIᑎG🥰༒

અભિમાન થી માણસ ‘ફુલાઈ’ શકે છે, અને આવડત થી માણસ ‘ફેલાઈ’ શકે છે.

🌻 ગુડ મોર્નિંગ 🌻

મીઠા જેવી થઈ ગઈ છે જિંદગી,

લોકો સ્વાદ અનુસાર ઉપયોગ કરે છે.

🙏જય દ્વારકાધીશ 🙏

💐 શુભ સવાર 💐

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment