Staff Nurse Bharti 2024:- રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી

By Gujarati Masterji

Updated On:

Follow Us
WhatsApp Group Join Now

Staff Nurse Bharti 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફનર્સની ભરતી કરીને નિમણૂંક કરવામાં આવનાર છે.

Staff Nurse Bharti 2024:- રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી

Staff Nurse Recruitment: ગુજરાત સરકાર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજ્યમાં 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરી છે. મળતી જાણકારી પ્રમાણે 5 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકાશે. આ સાથે આ સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ કરાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. 5 ઓક્ટોબરથી Ojas પ્લેટફોર્મ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.

સ્ટાફ નર્સ ભરતી

આ જગ્યાઓ માટે તા.5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે. OJAS પ્લેટફોર્મના માધ્યમથી લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.

રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ ખાતે 1903 સ્ટાફ નર્સની ભરતી કરવાનો સંવેદનશીલ નિર્ણય !!

July 4, 2024
October 3, 2024

Staff Nurse Bharti 2024

ડૉક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિધ્ધ કરાશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂંક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા 6થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે.

રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં Staff Nurse ની ભરતી

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં 10 વર્ષ પહેલા સ્ટાફનર્સ વર્ગ-3 ની કુલ–7785 જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યાઓ મંજૂર છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 7732 Staff Nurse વર્ગ-3 ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે.

સ્ટાફનર્સની બઢતી/વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

આ તારીખથી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે

તા. ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. OJAS પ્લેટફોર્મ મારફતે ઓનલાઇન અરજી કરી શકાશે, અને આ સમગ્ર ભરતી પ્રક્રિયા ૬ થી ૮ મહિનામાં પૂર્ણ થશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે. ડૉક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિધ્ધ કરાશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂંક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અરજી કરવા માટે અહીં ક્લિક કરો 
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment