Diku Love Shayari Gujarati: પ્રેમ એ માત્ર પ્રેમી અને પ્રેમિકા નો સંબંધ નથી, પતિ પત્ની પણ એક બીજાને સમજણ પૂર્વક નો પ્રેમ અખૂટ લાગણી સાથે જીવન ના અંત સુધી કરતા હોય છે. અહીં પ્રસ્તુત Love Shayari Gujarati, પતિ પત્ની અને પ્રેમી પ્રેમિકા માટે ખૂબજ ઉપયોગી છે જેને શેર કરીને એક બીજા પ્રત્યે નું લાગણી સભર સમર્પણ વ્યકત કરી શકો છો. Lovers માટે અમે અહીં ખાસ કરીને Diku Love Shayari Gujarati પ્રસ્તુત કરી છે જે આજના કપલ માં ખૂબજ ટ્રેન્ડિંગ છે.
આજના આ ડિજિટલ યુગ માં એક બીજા પ્રત્યે ની લાગણી વ્યક્ત કરવા માટે વિવિધ પ્રેમ શાયરી ઉપલબ્ધ છે જેમાં થી અમે સર્વશ્રેષ્ઠ Gujarati Love Shayari રજુ કરી છે, જે આપ તમારી મનગમતી વ્યક્તિ સાથે શેર કરીને તમારા પ્રેમ નો એકરાર વધુ સુંદર રીતે કરી શકો છો.
તમારી જાનુડીને ઈમ્પ્રેસ કરવા માટે અહીં નીચે સુંદર દિકુ શાયરી, Diku Shayari Gujarati, Diku Love Shayari Gujarati, અને પ્રેમ ભરી શાયરી આપેલ છે. જે તમારી વાતો ને રોમેન્ટિક બનાવવા માટે મદદરૂપ થશે.
Diku Love Shayari Gujarati
દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું તારા ધબકારામાં !!
ભીની ભીની માટીની ખુશ્બુ આવી રહી છે,
નજાણે પ્રેમની એ નવી મૌસમ આવી રહી છે !!
પ્રેમ એટલે એકબીજા ની સાથે જીવવું નહી,
પ્રેમ એટલે એકબીજા નાં શ્વાસ માં જીવવું !!
અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના,
જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના !!
પ્રેમ નું ગણિત તો અગણિત છે સાહેબ,
સમજાય તો અનંત ના સમજાય તો શૂન્ય !!
નજરમાં તો બધા આવે છે,
મારે તો તારા દિલમાં આવવું છે !!
દિલ ભલે બંનેના ધબકતા હોય જુદા જુદા,
પણ ધબકારા બંનેને સંભળાય એનું નામ પ્રેમ !!
હું તારા જીવનનો ભાર નહીં,
પરંતુ મુખ પરનું હાસ્ય બનવા માંગુ છું !!
પ્રેમ ની કોઈ ભાષા ના હોય દીકુ,
એતો શહેરમાં થાય તો લવ કેવાય,
ને ગોમ માં થાય તો લફરું કેવાય👩❤️👨.
દિકુ તું રોજ મને કહે છે કે, કાલે વાત કરીશ.
પણ કાલે મારી આંખો જ નાખુલી તો શું કરીશ🥺.
ટાઈમ મળે તો વાત કરી લેજે Diku,
તારા મેસેજ ની રાહ જોવ છું.
😟I Miss You Diku😟
પસંદ તો અમારા બન્નેની સરખી જ છે,
કાના ને રાધા ગમે અને મને તું.
😍 I Love You Diku 😍
Oyy… દિકુ … એક kissi આપ ને પછી પાછી આપી દઈશ…!!😜🙈😂
આપણી વચ્ચે થતી રોજ રોજ વાતો જ,
આપણને વધારે નજીક લાવે છે દિકુ.🥰
Diku Shayari
દીકુ તને ખબર પ્રેમ એટલે શું..?🤔
પ્રેમ એટલે તું ગળે મળીને કહે,
તારા વગર મજા નથી આવતી યાર!!
Diku શુ એવુ ના થઈ શકે કે,
હું પ્રેમ માંગુ નેતુ ગળે લગાવીને કહે,
❤️”બીજુ કાંઈ”❤️
તુમ્હારી ખુશીઓ કે ઠીકાને બહુત હોંગે મગર,
હમારી બેચેનીઓ કી વજહ બસ તુમ હો.
❤️Miss You Diku❤️
દિકુ ઊંઘ તો બચપણ માં આવતી હતી,
હવે તો લગ્ન ના સપના આવે છે.😜
હવે તો શિયાળો આવ્યો દિકુ,
રાતો પણ લાંબી થશે ને આપણી વાતો પણ !!
😜😜😜
Diku, સમય મારો હોય કે ના હોય
હું હંમેશા તારો જ રહીશ…!!😊
અપની કલમ સે દિલ સે દિલ તક કી બાત કરતે હો,
સીધે સીધે કહ કયો નહીં દેતે કી હમસે પ્યાર કરતે હો
Diku Shayari Gujarati
દિકુ મારો શ્વાસ પણ તારા શ્વાસમાં ભળી જાય છે,
જયારે તારા હોટ મારા હોઠો ને ચૂમી જાય છે.😘
દિકુ તું મહેસૂસ તો કરીજો મારા પ્રેમ ને,
કસમથી આંખમાંથી આંસુ ના આવે તો કહેજે.🥺
Diku તું છે જ એટલી Cute કે પ્રેમ થઈ જાય,
હવે આમાં મારો વાંક નહીં કાઢ.🥰
Oyyy દિકુ… આપણે પણ Tom and Jerry ની જેમ રહીશું,
લડવાનું દરરોજ પણ અલગ ક્યારેય નહીં થવાનું…😍🙈😘
ઓય દીકુ, પૂછી જો તારી મમ્મી ને,
શું એ મારા, સાસુમા બનવા તૈયાર છે.😜
જાન થી પણ વધુ ચાહું છું તને, દરેક ખુશી થી પણ વધુ માંગુ છું તને,
જો કોઈ પ્રેમની હદ હોય તો એ હદ થી પણ વધુ ચાહું છું તને.
😍 Love You Diku 😍
ઓય દીકુ, જયારે-જયારે તું મારાથી નારાજ થાય છે,
ત્યારે-ત્યારે મારા ઘરે ‘આજે કેમ નથી જમવું‘ એની લેપ થાય છે.😟
Gujarati Shayari, Diku Shayari
કોન કેહતા હૈ કી દિલ સિર્ફ સીને મેં હોતા હૈ,
તુજકો લિખુ તો મેરી ઉંગલીયા ભી ધડકતી હૈ.
❤️ Love You Diku ❤️
દીકુ એટલો પ્રેમ તો મેં ખુદને પણ નય કરીયો,
જેટલો મને તારાથી થય ગયો છે.😘
મારે તો એવી દિકુ જોઈએ,જે રોજ સવારે ઉઠી ને પૂછે,
કે દિકુ… “ચા” લેશો કે “ચુમ્મી” 😍😍
લગ્ન પહેલા: દિકા ને દિકુ… 🙈
લગ્ન પછી તો એમ થાય કે દિકુ ને એક જીકુ…🤣👊
લગન પેહલા: મેરે બાબુ ને ખાના ખાયા 😍
લગન પછી: ઢાંકી ને રાખ્યું છે, જમી લ્યો 🙈🤦♀️🙏
લગ્નસંસાર કંઈ એમનેમ નથી ટકતો વ્હાલા,
કાગડીને ય કોયલ માનીને દિકુ-દિકુ કરવું પડે છે.
😂😂😂
તુ કહે તો તારા માટે,
પાનેતર મંગાવુ.
ચાલ મારી દિકુ,
તને creta મા ફરાવુ.
પ્રેમ ભરી શાયરી Gujarati Love Shayari
હવે તો બેરોજગારી નીય ટકાવારી લોકો દર્શાવે છે,
તું ક્યારે આવીશ દિકુ?…😢
મને્ આજ સૂધી સાચો પ્રેમ્ મલ્યો જ્ નથી્
કેમ્ કે હું પેલાં જ કહી દવ્ છુ
દિકુ રિચાર્જ પોત્ પોતાનું 😂😂
નવુ નવું સગપણ થયું હોય એટલે રાતે મોડે મોડે 12 વાગે ફોન આવે એટલે ભયલો પૂછે, શુ કરે મારી દિકુ?
.
.
.
એ સફરજન, 12 વાગે સૂતી સૂતી જ હોઈ કાઈ નવરી બેઠી અલગોઠિયા તો ન ખાતી હોઈ.
😂😂😂
દિકુ..,😍😘
બીજું ✌️કોઈ ❌નથી 🚶મારી 🎎યાદોમાં.,❣
એક 💃તારી 💏યાદો 💝સિવાય..!!❣
હું અને મારી દિકુ.
હુ તો ચાય પણ ફુંકી-ફુંકી ને પીવુ છુ,
ક્યાક મારા દિલ મા રહેવાવાળી દિકુ કાળી ના પડી જાય 😅
આખી દિનચર્યા બદલી ગઈ મારી દિકુ,જ્યાર થી તું જિંદગીમાં આવી છો….❤️
ઊંઘ માં તો ઠીક,દિવસ ના ખુલ્લી આંખે પણ તારા સપના આવે છે દિકુ….❤️
Love Shayari in Gujarati
સાથી તો મારે ફક્ત સુખમાં જોઈએ છે બાકી તો દુઃખ માં તો મારી ” મા ” એકલી જ કાફી છે … દિકુ ❤️
દિકુ😘 આજે પણ મને યાદ છે મને મારા 3 ગુનાહ…😖
1】☝🏻પહેલો” પ્રેમ કર્યો હતો..”❤
2】🤞🏻બીજુ “તારી સાથે કર્યો હતો…”👱🏻♀
3】 “અનહદ પ્રેમ બસ તને જ કર્યા હતો..”
💞💘💞
ના જોઈએ Starbucks માં કોફી પીવા વાળી
ના જોઈએ McDonald’s માં જમવા વાળી
જોઈએ તો એવી છેલ્લે મફતમાં “સુકી પાપડી” માંગવા વાળી.
ચીકુ નો દિકુ 😂
તારા પ્રેમ ના સાગર મા
હુ ડૂબ્યો મજ ધાર મા
ચીકુ નો દિકુ 😂
નથી કોઈ મને ચીકુ કહેવા વાળી, અને નથી હું કોઈને દિકુ કહેતો… સીધો હિસાબ છે ભાઈ !
હવે તમે આને information સમજો કે offer એ તમારા ઉપર છે. 😁