PM Kisan Yojana Installment Status: પીએમ કિસાન ના હપ્તા કેવી ઇતે ચેક કરવા, જુઓ સંપૂર્ણ માહિતી, પી.એમ.કિસાન યોજનાનો 19 મો હપ્તો જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા PM Kisan 19th Installment મુજબ, તારીખ 24 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ સહાય બિહાર રાજ્યના ભાગલપુર ખાતેથી રિલીઝ કરવામાં આવેલ છે. આ સહાયની રકમ ખાતામાં જમા થઈ કે નહિં? તેનું PM Kisan Yojana 19th Installment Status આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
PM Kisan Yojana Installment Status: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાએ ખેડૂતો માટેની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ કિસાનોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- આપવામાં આવે છે. આવા ત્રણ સમાન હપ્તા મળીને વાર્ષિક કુલ રૂપિયા 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. તાજેતરમાં ભારત સરકારશ્રી દ્વારા PM Kisan 19th Installment જાહેર કરવામાં આવેલ છે. પરંતુ PM Kisan e-KYC કરવું જરૂરી છે. ખેડૂતોના ખાતામાં 19 મા હપ્તાની સહાય જમા કરવામાં આવેલ છે. દેશના ખેડૂતોઓએ PM Kisan Yojana 19th Installment Status કેવી રીતે જાણવું તેની માહિતી આજે આપણે આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
PM Kisan Yojana Installment Status
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
યોજનાની પેટા માહિતી | PM Kisan Yojana Installment Status |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | દેશના કિસાનોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
ક્યા લાભાર્થીઓને મળે | દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો |
કેટલી સહાય જમા કરવામાં આવી | રૂપિયા 2000/- |
PM kisan Yojana 19th Beneficiary List 2025 | 24 ફેબ્રુઆરી 2025 |
૧૯ મો હપ્તો કોણા દ્વારા રિલીઝ કરવામાં આવ્યો? | દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા |
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યા | PM Kisan Yojana Installment |
પીએમ કિસાન યોજના 19 ma Hapta ની સહાય ક્યાંથી જાહેર કરવામાં આવી? | બિહાર રાજ્યના ભાગલપુર નામના શહેરથી |
Official Website | https://pmkisan.gov.in/ |
How to Check PM Kisan Yojana 19th Installment Status | ૧૯ હપ્તાની સહાય તમારા ખાતામાં જમા થઈ છે કે નહિં? તે ચેક કેવી રીતે કરવું.
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં Online DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે.અત્યાર સુધી 18 હપ્તા ખેડૂત લાભાર્થીઓના એકાઉન્ટમાં જમ કરવામાં આવી. જેની માહિતી નીચે મુજબ છે.
PM-KISAN (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ) યોજના હેઠળ 19મો હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નહીં, તે ચકાસવા માટે, તમે નીચેના પગલાં અનુસરી શકો:
- PM-KISANની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: https://pmkisan.gov.in
- ‘Beneficiary Status’ વિકલ્પ પસંદ કરો: વેબસાઇટના મેનુમાં ‘Beneficiary Status’ વિકલ્પ પર ક્લિક કરો.
- તમારી વિગતો દાખલ કરો: અહીં, તમે તમારા આધાર નંબર, બેંક ખાતા નંબર અથવા મોબાઇલ નંબર દ્વારા સ્થિતિ ચકાસી શકો. યોગ્ય વિકલ્પ પસંદ કરીને, સંબંધિત નંબર દાખલ કરો અને ‘Get Data’ બટન પર ક્લિક કરો.
- હપ્તાની વિગતો જુઓ: આ પ્રક્રિયા પછી, તમને તમારા હપ્તાની સ્થિતિ અને ચુકવણીની તારીખ સહિતની વિગતો દેખાશે. અહીંથી, તમે 19મા હપ્તાની ચુકવણી થઈ છે કે નહીં, તે ચકાસી શકો.
જો તમને વેબસાઇટ દ્વારા માહિતી મેળવવામાં મુશ્કેલી પડે, તો તમે PM-KISAN હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800-115-526 પર સંપર્ક કરી શકો, અથવા તમારા નજીકના કૃષિ અધિકારી સાથે સંપર્ક કરી શકો.